General Rules
Shree Kutchi Lohana Mahajan Trust – Mulund
General Rules & Regulations For Voters And Candidates
મતદારો અને ઉમેદવારો માટેના સામાન્ય નિયમો અને નિયમાવલીઓ
Date: 26/04/2026
1. RULES FOR VOTERS
૧. મતદારો માટેના નિયમો
૧. મતદારો માટેના નિયમો
-
Voting is allowed only for members whose names appear in the Voters List dated 15/04/2026.
મતદાન ફક્ત ૧૫/૦૪/૨૦૨૬ની મતદાર યાદીમાં નામ ધરાવતા સભ્યોને જ મંજૂર છે. -
Voters must carry their original photo identity proof at the time of voting.
મતદારોને મૂળ ફોટો ઓળખપત્ર લાવવો ફરજિયાત છે. -
Voting will be conducted through Secret Ballot Papers.
મતદાન ગુપ્ત બેલેટ પેપર દ્વારા કરવામાં આવશે. -
Maximum 5 votes for Trustees and 17 votes for Managing Committee may be cast.
ટ્રસ્ટી માટે વધુમાં વધુ ૫ અને મેનેજિંગ કમિટી માટે ૧૭ મત આપી શકાશે. -
Ballot papers with less votes than the permitted limit will be valid.
ઓછા મત આપેલ બેલેટ માન્ય રહેશે. -
Ballot papers with more votes than allowed or wrong markings will be rejected.
વધુ મત અથવા ખોટી નિશાનીવાળા બેલેટ રદ થશે. -
Voters must maintain discipline, peace and order at the polling premises.
મતદાન સ્થળે શાંતિ અને શિસ્ત જાળવવી જરૂરી છે. -
Misbehaviour or disturbance will lead to removal from premises.
અનુશાસનભંગ પર બહાર કાઢવામાં આવશે. -
Senior citizens and differently-abled voters will be assisted.
વૃદ્ધ અને નિશક્ત મતદારોને મદદ મળશે. -
Results will be declared on the same day or next day.
પરિણામ તે જ દિવસે અથવા બીજા દિવસે જાહેર થશે. -
Ballot papers will be preserved for 30 days and then destroyed.
બેલેટ પેપરો ૩૦ દિવસ સુધી સાચવવામાં આવશે.
2. RULES FOR CANDIDATES
૨. ઉમેદવારો માટેના નિયમો
૨. ઉમેદવારો માટેના નિયમો
-
Candidates must follow discipline and all election rules.
ઉમેદવારોને તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. -
Misconduct or irregularities will invite strict action.
ગેરવર્તન પર કડક કાર્યવાહી થશે. -
If votes are equal, winner will be decided by Lucky Draw.
સમાન મત મળ્યા તો લકી ડ્રો થશે. -
If vote difference is 25 or less, recount allowed within 30 minutes.
૨૫ મત અથવા ઓછા તફાવતમાં ૩૦ મિનિટમાં રીકાઉન્ટ માંગવી શકાય.
3. POWERS OF ELECTION OFFICERS<br>
૩. ચૂંટણી અધિકારીઓની સત્તાઓ
-
Election Officers can modify rules during the election.
ચૂંટણી અધિકારીઓ નિયમોમાં ફેરફાર કરી શકે છે. -
Assistant Officers will conduct election if Chief is absent.
મુખ્ય અધિકારી ગેરહાજર હોય તો સહાયક અધિકારી ચૂંટણી કરશે. -
If both absent, Election Team will conduct election.
બન્ને ગેરહાજર હોય તો ટીમ ચૂંટણી કરશે. -
Decisions of Election Officers are final and binding.
તેમના નિર્ણયો અંતિમ રહેશે.