Press Note
શ્રી કચ્છી લોહાણા મહાજન ટ્રસ્ટ – મુલુન્ડ
પ્રેસ નોટ તારીખ: 26/04/2026
શ્રી કચ્છી લોહાણા મહાજન ટ્રસ્ટ – મુલુન્ડની ટ્રસ્ટીશીપ (6 વર્ષ) તથા કારોબારી સભ્યપદ (3 વર્ષ) માટેની ચૂંટણી – 2026 માટે પ્રાપ્ત થયેલ ઉમેદવારી ફોર્મોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી નિયમો અનુસાર અંતિમ યાદી આજે જાહેર કરવામાં આવે છે.
૧. ટ્રસ્ટીશીપ (6 વર્ષ) માટેની અંતિમ ઉમેદવાર યાદી: (અક્ષરક્રમ મુજબ – A to Z). આ યાદીમાં કુલ 15 ઉમેદવારો છે.
1. ભાવિક કિશોર તન્ના 2. ચંદ્રેશ જેઠાલાલ ઠક્કર (મજેઠિયા) 3. ધીરેન જગજીવન તન્ના 4. દિલીપ ભવાનજી ઠક્કર 5. જગદીશ કલ્યાણજી સચદે 6. કમલેશ કરસનદાસ ઠક્કર 7. કીર્તિ કેશવજી ઠક્કર 8. મહેશ મધવજી ઠક્કર (Dr.) 9. મનોજ ભાઈલાલ કોટક 10. મયુર હંસરાજ સોતા 11. નિલેશ જયંતિલાલ ચંદન 12. પ્રવીણ જાદવજી દૈયા (Dr.) 13. રાજેશ નારાણજી કતીરા 14. સંદીપ કિશોરચંદ્ર પોપટ 15. વસંતકુમાર હંસરાજ ચંદે.
૨. કારોબારી સભ્ય (Committee Members – 3 વર્ષ) માટેની અંતિમ ઉમેદવાર યાદી: (અક્ષરક્રમ મુજબ – A to Z). આ યાદીમાં કુલ 63 ઉમેદવારો છે.
૧) આદર્શ નરેશ ખાંટ ૨) અભિષેક નીલેશ તન્ના ૩) અમીત પ્રવીણ સોચર ૪) અમિત જામનદાસ ગણાત્રા ૫) અમિત પ્રતાપ ઠક્કર ૬) આનંદ ઠાકરશી પવાણી ૭) અશોક ઝવેરિલાલ તન્ના ૮) અશ્વિન રામજી કોટેચા ૯) ભરત હંસરાજ દાનાણી ૧૦) ભારતી મહેન્દ્ર સચદે ૧૧) દક્ષા નવિન રાયચના ૧૨) દેવી નીલેશ સેજપાલ ૧૩) દેવયાની નરોત્તમ રૂપારેલ ૧૪) ધૈર્ય કેતન સોતા ૧૫) દિવ્યા વિનય ચોથાણી ૧૬) ગીતા જવેરિલાલ ઠક્કર ૧૭) હેતલ નિતિન ઠક્કર (પાંધી) ૧૮) જતીન દેવેન્દ્ર ચંદે ૧૯) જયેશ કરસનદાસ કોઠારી ૨૦) જયેશ રામજી ઠક્કર ૨૧) જિગર આનંદ ચંદે ૨૨) જિગ્ના ધર્મેશ ઠક્કર ૨૩) જિગ્નેશ સુરેશ ગણાત્રા ૨૪) કલ્પેશ છોટાલાલ પલણ ૨૫) કિર્તન વિજય માણેક ૨૬) કિશોર ખીમજી ઠક્કર ૨૭) ખ્યાતી જયેશ પલણ ૨૮) લાલજી શિવજી ઠક્કર (સર) ૨૯) મનિષ નારાણદાસ કોઠારી ૩૦) મનિષ વસંતકુમાર ઠક્કર ૩૧) મનોરમા નિતિન પવાણી ૩૨) માયા ગીરીશ કોઠારી ૩૩) મયુર શૈલેશ ખિયા ૩૪) મિતા પરેશ પોપટ ૩૫) મુકેશ વાલજી આઈયા (Adv.) ૩૬) નરેશ લક્ષ્મીદાસ દાવડા ૩૭) નવિન કાંનજી અનમ ૩૮) નીતા દીપક ઠક્કર ૩૯) નીલેશ જયંતિલાલ ઠક્કર ૪૦) નિમેશ કમલેશ ચોથાણી ૪૧) નિતિન ગંગારામ ઠક્કર (પાંધી) ૪૨) પંકજ મુલજી કારિયા ૪૩) પરાગ કમલ ઠક્કર ૪૪) પ્રફુલ ટોકરશી ધીરાવાણી ૪૫) પ્રકાશ મોહનલાલ ચંદે ૪૬) પ્રતિમા ઉમેશ ઠક્કર ૪૭) પ્રિતિ અમર દૈયા ૪૮) રાહુલ નરેન્દ્ર ઠક્કર ૪૯) રાજેશ વલ્લભદાસ ધીરાવાણી ૫૦) રમેશ ઓધવજી ગણાત્રા ૫૧) રવિ સુરેશ માણેક (Dr.) ૫૨) રેશ્મા રાજેશ ચંદન ૫૩) રૂપા દીપક બારુ ૫૪) સંધ્યા અરુણ ભીંડે ૫૫) સંજય દામજી કોટેચા ૫૬) સંજય સુભાષ કતીરા ૫૭) સોના મિતેશ સોમૈયા ૫૮) સુનિલ પુરુષોત્તમ ઠક્કર ૫૯) તેજસ રમેશ બાટ (ઠક્કર) ૬૦) વિજય ધનજી ઠક્કર (ઘૂંગટ) ૬૧) વિનોદ મોહનલાલ કોટક ૬૨) વિપુલ ભગવાનજી કોટક ૬૩) વિપુલ રમેશ ઠક્કર.
ટ્રસ્ટની વેબસાઇટ લોન્ચ – sklmtm.com
અમને ગર્વ છે કે ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ www.sklmtm.com લોન્ચ કરવામાં આવી છે.
મતદારો હવે:
• Voter Lists ટૅબ પર ક્લિક કરીને પોતાનું નામ શોધી શકે છે
• Voter Slip ડાઉનલોડ કરી શકે છે
• ચૂંટણીના દિવસે પ્રિન્ટ / સોફ્ટ કોપી સાથે લાવવી
મતદારો માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા
- વેબસાઇટ પર મુલાકાત લો ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ www.sklmtm.com ખોલો.
- Voters List ટૅબ પર ક્લિક કરો.
- તમારું નામ (મિડલ નામ સાથે) સર્ચ કરો સર્ચ બોક્સમાં તમારું નામ તથા મધ્યનામ દાખલ કરો જેથી સાચી એન્ટ્રી મળી રહે.
- તમારું નામ અને મેમ્બરશિપ નંબર ચકાસો દર્શાવેલ વિગતો તમારી સાથે મેળ ખાતી હોવાની ખાતરી કરો.
- Download Voter Slip ટૅબ પર ક્લિક કરો મતદાર સ્લિપ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થશે.
- ટ્રસ્ટમાં નોંધાયેલ તમારા મોબાઇલ નંબરના છેલ્લાં 4 અંક ચકાસો સ્ક્રીન પર દર્શાવેલ છેલ્લાં 4 અંક તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર સાથે મેળ ખાતા હોવા જોઈએ.
- મેળ ખાતા હોય તો “Send OTP” ટૅબ પર ક્લિક કરો OTP મોકલવાની પ્રક્રિયા શરૂ થશે.
- તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP પ્રાપ્ત થશે આ OTP માત્ર 60 સેકન્ડ માટે માન્ય રહેશે.
- મળેલ OTP 60 સેકન્ડની અંદર દાખલ કરો યોગ્ય OTP દાખલ કર્યા પછી સિસ્ટમ તમારી ઓળખની પુષ્ટિ કરશે.
- Slip તમારા કમ્પ્યુટર/મોબાઇલમાં ડાઉનલોડ થશે સામાન્ય રીતે સ્લિપ Download Folder માં સેવ થશે.
- ચૂંટણીના દિવસે પ્રિન્ટઆઉટ અથવા સોફ્ટ કોપી સાથે લાવો. મતદાન કેન્દ્ર પર સ્લિપ બતાવવી.
મહત્વપૂર્ણ સૂચના:
- મતદાન શાંતિપૂર્ણ અને નિયમિત રીતે યોજાશે.
- મતદારોને વિનંતી છે કે લાંબા સમય સુધી લાઇનમાં ઉભા રહેવું પડે તો ધીરજ રાખવી.
- ટ્રસ્ટ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.